Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati
विवरण देखें
KIRAN PRAJAPATI PRESENT.... Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati SINGER: KIRAN PRAJAPATI PRODUCER: SANJAY PRAJAPATI MUSIC: MANOJ VIMAL MIXING: HARDIK SAGAR LYRICS: TRADITIONAL DHUN MANDLI: BOTAD VIDEO: VP DIGITAL STUDIO BOTAD EDITING: SANJAY PRAJAPATI DISIGN: KAUSHAL PRAJAPATI DECORATION: SHREE HARI MANDAP BOTAD SP.THANKS: MANSUKH BHAI PATEL LABEL: KIRAN PRAJAPATI LYRICS: જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી ગઢપણ ક્યાંથી આવી ગયું રે મેંતો માળા ના ફેરવી સવારના સાત વાગે માળા લઈને બેઠી દિકરાના દિકરા જાગી ગયારે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી સવારના આઠ વાગે માળા લઈને બેઠી વહુએ કામ મને સોંપી દીધારે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી સવારના નવ વાગે માળા લઈને બેઠી ખેતર જવાનો ટાઈમ થય ગયો રે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી સવારના દસ વાગે માળા લઈને બેઠી વેવાય વેવાણ આવી ગયા રે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી બપોરના બાર વાગે માળા લઈને બેઠી બાપ દીકરો જમવા આવી ગયા રે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી બપોરના બે વાગે માળા લઈને બેઠી આરામ કરવાનો ટાઇમ થાય ગયો રે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી બપોરના ત્રણ વાગે માળા લઈને બેઠી ચા પીવાનો ટાઈમ થઈ ગયો રે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી સાંજના ચાર વાગે માળા લઈને બેઠી પાડોશણ બેસવા આવી ગઈ રે મેંતો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી સાંજના છ વાગે માળા લઈને બેઠી ગાયો દોવાનો ટાઈમ થાય ગયો રે મેતો માળા ન ફેરવી રાતના આઠ વાગે માળા લઈને બેઠી જમવાનો ટાઈમ થઈ ગયો રે મેતો માળા ના ફેરવી રાતના દસ વાગે માલા લઈને બેઠી મીઠી મીઠી નીંદર આવી ગે રે નેટો માળા ના ફેરવી માળા મારા હાથમાંથી પડી ગય રે મેતો માળા ના ફેરવી _______________________________________________ Please Do Like, Share and Subscribe. #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MetoMalaNaFervi #MetoMalaNoFerviDhun #JuvaniJapatoMariGay #MalaNoFervi #MalaNoFerviKiranprajapatidhun #JuvaniJapatoDhun #NewSong #Bapasitaram #ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan #KiranPrajapatidhun #hanumanji #KpStudioOfficial #Kiran_Prajapati #Kiran_Prajapati_Official #Kiran_Prajapati_New_Song #KP_Studio_Official ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video 🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕 _______________________________________________ Instagram: Facebook: ------------------------------------------------------------------------------ Popular Song :- Aavi Rudi Aambaliya ni Dal https://youtu.be/YdoRzF7SLIY Kanku chhati Kankotri - https://youtu.be/W1Tsb-83ksA Gatrad ma- https://youtu.be/WQidCtb5Has Ram dev Ranuja vala- https://youtu.be/xItMq8IFlU0 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
और भजन सुनें



















